*અરવલ્લી અને સાબરકાંઠા ની બંને હદ જોડતો બોડી થી અડપોદરા નો પાકો રોડ બનાવવા લોક મોંગ* પ્રાપ્ત થયેલ માહિતી મુજબ અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના બોડી હદ નો એક કિલો મીટર અને સાબરકાંઠા અડપોદરા હદ ની એક કિલો મીટર ગામ સુધી આમ બંને જિલ્લા ની વચ્ચે બે કિલોમીટર નો પાકો રોડ તૂટી ગયો છૅ કે ઠેર ઠેર ખાડા પડી ગયા છૅ આ રોડ ઉપર થી વાહન ચાલકો ને વાહન ચલાવવા મુશ્કેલી મુશ્કેલી નો સામનો કરી રહ્યા છૅ. ત્યારે આ રોડ છેક સાબરકાંઠા થી અરવલ્લી જિલ્લા થી બોડી અડપોદરા માત્ર બે કિલો મીટર રોડ ઉપર ખરાબ રસ્તાથી વાજ આવી ગયા છૅ ત્યારે બને જિલ્લા માર્ગ અને મકાન વિભાગ નું તંત્ર અને સાબરકાંઠા સાંસાદ, અરવલ્લી ના મંત્રી આ રોડ ઉપર એકવાર મુસાફરી કરી જુએ તો લોકો ની સમશ્યા ની સમજણ પડે. બન્ને જિલ્લા ના લોકો ની લોક માંગ છેકે અડપોદરા અને બોડી વચ્ચેના પેરિસ જેવા રોડ સમશ્યા બાબતે ગાંધીનગર માં બેઠેલા લગતા અધિકારીઓ તપાસ કરીને વહેલા માં વહેલી તકે આ રોડપાકો બનાવે તેવી લોક માંગ છૅ. *જવાનસિંહ ઠાકોર* * *અરવલ્લી* *Mo. 9638500650*
*અરવલ્લી અને સાબરકાંઠા ની બંને હદ જોડતો બોડી થી અડપોદરા નો પાકો રોડ બનાવવા લોક મોંગ* પ્રાપ્ત થયેલ માહિતી મુજબ અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના બોડી હદ નો એક કિલો મીટર અને સાબરકાંઠા અડપોદરા હદ ની એક કિલો મીટર ગામ સુધી આમ બંને જિલ્લા ની વચ્ચે બે કિલોમીટર નો પાકો રોડ તૂટી ગયો છૅ કે ઠેર ઠેર ખાડા પડી
ગયા છૅ આ રોડ ઉપર થી વાહન ચાલકો ને વાહન ચલાવવા મુશ્કેલી મુશ્કેલી નો સામનો કરી રહ્યા છૅ. ત્યારે આ રોડ છેક સાબરકાંઠા થી અરવલ્લી જિલ્લા થી બોડી અડપોદરા માત્ર બે કિલો મીટર રોડ ઉપર ખરાબ રસ્તાથી વાજ આવી ગયા છૅ ત્યારે બને જિલ્લા માર્ગ અને મકાન વિભાગ નું તંત્ર અને સાબરકાંઠા સાંસાદ, અરવલ્લી ના
મંત્રી આ રોડ ઉપર એકવાર મુસાફરી કરી જુએ તો લોકો ની સમશ્યા ની સમજણ પડે. બન્ને જિલ્લા ના લોકો ની લોક માંગ છેકે અડપોદરા અને બોડી વચ્ચેના પેરિસ જેવા રોડ સમશ્યા બાબતે ગાંધીનગર માં બેઠેલા લગતા અધિકારીઓ તપાસ કરીને વહેલા માં વહેલી તકે આ રોડપાકો બનાવે તેવી લોક માંગ છૅ. *જવાનસિંહ ઠાકોર* * *અરવલ્લી* *Mo. 9638500650*
- બાઇક ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ1
- Entertainment News Update1
- old is gold1
- अंतिम संस्कार की तैयारी, फिर श्मशान से वापस लौटी अर्थी! सूरत में कागज़ों के फेर में फंसा शव, परिजन दौड़े अस्पताल।1
- Post by Sun sine navsari News1
- https://youtube.com/shorts/u_18htE0SkQ?feature=share1
- ચકલાસી બાંધેલા તલાવ,જી.ઇ.બી પાસે, 300 ફુટ ના રોડ નજીક અને બીજી ઘણી જગ્યાએ દારુનો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે શુ આ બાબતે ચકલાસી પોલીસ કોઈ એક્શન લેશે કે નહિ એ હવે જોવાનું રહ્યું..1
- ભરૂચ પોલીસે આંતરરાજ્ય દેહવ્યાપાર કૌભાંડનો કર્યો પર્દાફાશ1
- चीन की वास्तविकता।1