logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વડગામ ખાતે જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત લોકમેળો યોજાયો.

on 16 August
user_Pushkar Goswami
Pushkar Goswami
Journalist Banaskantha, Gujarat•
on 16 August

વડગામ ખાતે જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત લોકમેળો યોજાયો.

More news from ગુજરાત and nearby areas
  • થરાદ પોલીસ સ્ટેશનના જેટા - પઠામડા રોડ ઉપર પઠામડા ગામની સીમમાં રોડ ઉપર જેટા ગામ તરફથી એક મહિન્દ્રા भोलेरो गाडी येयीस H.MA1XK2WJXH5L51162 WJH6L82009 માંથી ભારતીય બનાવટના દારૂની બોટલો/બિયર ટીન નંગ-૧ર૧૯ કિ.રૂા.૬,૬૭,૬૭૫/- નો પકડી બોલેરો ગાડીની કિં.રૂા.૫,00,000/- ના સહિત કુલ કિં.રૂા.૧૧,૬૭,૬૭૫/-ના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો
    1
    થરાદ પોલીસ સ્ટેશનના જેટા - પઠામડા રોડ ઉપર પઠામડા ગામની સીમમાં રોડ ઉપર જેટા ગામ તરફથી એક મહિન્દ્રા भोलेरो गाडी येयीस H.MA1XK2WJXH5L51162 WJH6L82009 માંથી ભારતીય બનાવટના દારૂની બોટલો/બિયર ટીન નંગ-૧ર૧૯ કિ.રૂા.૬,૬૭,૬૭૫/- નો પકડી બોલેરો ગાડીની કિં.રૂા.૫,00,000/- ના સહિત કુલ કિં.રૂા.૧૧,૬૭,૬૭૫/-ના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો
    user_Pradip sinh Vaghela
    Pradip sinh Vaghela
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • Post by પ્રેસ રિપોર્ટર પનસિંહ Vaghela
    1
    Post by પ્રેસ રિપોર્ટર પનસિંહ Vaghela
    user_પ્રેસ રિપોર્ટર પનસિંહ Vaghela
    પ્રેસ રિપોર્ટર પનસિંહ Vaghela
    Deesa, Banas Kantha•
    12 hrs ago
  • પાટણ જિલ્લાના રાધનપુર–સુઈગામ હાઈવે પર ભીલોટ ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર કોઈપણ પ્રકારની આડસ કે ચેતવણી સંકેત વિના જોખમી રીતે પાર્ક કરાયેલા ડમ્પર પાછળ મોટરસાયકલ અથડાતા એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર રણછોડભાઈ ભાવસંગભાઈ ઠાકોર (ઉંમર અંદાજે 50 વર્ષ) રાધનપુર રેલ્વે કોલોનીમાં રહેતા હતા અને રેલ્વે વિભાગમાં નોકરી કરતા હતા. તેઓ ગત મોડી રાત્રે નાયતવાડા ગામે ભજનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોતાનું મોટરસાયકલ (નં. GJ-24-AR-6614) લઈ નીકળ્યા હતા. દરમિયાન રાત્રિના અંદાજે એક વાગ્યાના સુમારે સુઈગામ તરફથી રાધનપુર આવતી વખતે ભીલોટ ગામની સીમમાં લાટી પાસે હાઈવે પર ઊભા રાખેલા ડમ્પર (નં. GJ-24-X-8535) પાછળ અંધારાના કારણે તેમનું મોટરસાયકલ ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં રણછોડભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક રાધનપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ મૃતકના પુત્ર હીરાભાઈ ઠાકોરે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
    1
    પાટણ જિલ્લાના રાધનપુર–સુઈગામ હાઈવે પર ભીલોટ ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર કોઈપણ પ્રકારની આડસ કે ચેતવણી સંકેત વિના જોખમી રીતે પાર્ક કરાયેલા ડમ્પર પાછળ મોટરસાયકલ અથડાતા એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર રણછોડભાઈ ભાવસંગભાઈ ઠાકોર (ઉંમર અંદાજે 50 વર્ષ) રાધનપુર રેલ્વે કોલોનીમાં રહેતા હતા અને રેલ્વે વિભાગમાં નોકરી કરતા હતા. 
તેઓ ગત મોડી રાત્રે નાયતવાડા ગામે ભજનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોતાનું મોટરસાયકલ (નં. GJ-24-AR-6614) લઈ નીકળ્યા હતા. દરમિયાન રાત્રિના અંદાજે એક વાગ્યાના સુમારે સુઈગામ તરફથી રાધનપુર આવતી વખતે ભીલોટ ગામની સીમમાં લાટી પાસે હાઈવે પર ઊભા રાખેલા ડમ્પર (નં. GJ-24-X-8535) પાછળ અંધારાના કારણે તેમનું મોટરસાયકલ ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં રણછોડભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક રાધનપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ મૃતકના પુત્ર હીરાભાઈ ઠાકોરે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
    user_પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર
    પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર
    Gujarati restaurant રાધનપુર, પાટણ, ગુજરાત•
    12 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    11 hrs ago
  • સ્વ. ગીરીશ ભાઈ જીવણ ભાઈ પટેલ નાં સ્મરણાર્થે કૂતરા માટે રંગાડું બનાવ્યું રંગાડા નાં દાતા છે ઘનશ્યામ ભાઈ જીવણ ભાઈ પટેલ 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ ગાજણવાવ
    1
    સ્વ. ગીરીશ ભાઈ જીવણ ભાઈ પટેલ નાં સ્મરણાર્થે કૂતરા માટે રંગાડું બનાવ્યું રંગાડા નાં દાતા છે ઘનશ્યામ ભાઈ જીવણ ભાઈ પટેલ 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ ગાજણવાવ
    user_Sundarlal dedaniya
    Sundarlal dedaniya
    Samaj Sevak Dhrangadhra, Surendranagar•
    13 hrs ago
  • શ્રી રામ ફાઉન્ડેશન ભાવભર્યું નિમંત્રણ 25 રજત, જયાત महोत्सव रामकथा। મીની અયોધ્યા રામલલ્લા મંદિર શ્રી રામ ફાઉન્ડેશન સિનિયર સીટીઝન પાર્ક, વસઈ (અંબાજીપરાધામ) ૐ શ્રીરામ કથા સ્થળ :- ભાઈજીપુરા પાટીયા, પી.ડી.પી.યુ. ચાર રસ્તા, ગાંધીનગર. શ્રી રામ ફાઉન્ડેશન દ્વારા આયોજીત શ્રી રામ કથા રામલલ્લા મંદિર અને ગૌ શાળા અને NDS યોગ નેચરોપેથી સેન્ટર નવ નિર્માણ સંકુલના સહયોગ અર્થે તા. ૨૫-૧૨-૨૦૨૫, ગુરુવાર થી તા. ૩૧-૧૨-૨૦૨૫, બુધવાર સુધી ભોજન પ્રસાદ નો સમય સાંજે ૬ થી ૮ કલાકે શ્રીરામ કથા-૫ સમય : રાત્રે ૮.૦૦ થી ૧૧ કલાકે TV 이 वालम गुजरात का गौरख वालम 550 GTPL DL-GTPL YouTube Live "શ્રી રામ ફાઉન્ડેશન રામ કથા” સર્ચ કરી
    3
    શ્રી રામ ફાઉન્ડેશન
ભાવભર્યું નિમંત્રણ
25
રજત, જયાત महोत्सव
रामकथा।
મીની અયોધ્યા રામલલ્લા મંદિર
શ્રી રામ ફાઉન્ડેશન સિનિયર સીટીઝન પાર્ક, વસઈ (અંબાજીપરાધામ)
ૐ
શ્રીરામ કથા સ્થળ
:-
ભાઈજીપુરા પાટીયા, પી.ડી.પી.યુ. ચાર રસ્તા, ગાંધીનગર.
શ્રી રામ ફાઉન્ડેશન દ્વારા આયોજીત શ્રી રામ કથા રામલલ્લા મંદિર અને ગૌ શાળા અને NDS યોગ નેચરોપેથી સેન્ટર નવ નિર્માણ સંકુલના સહયોગ અર્થે
તા. ૨૫-૧૨-૨૦૨૫, ગુરુવાર થી તા. ૩૧-૧૨-૨૦૨૫, બુધવાર સુધી
ભોજન પ્રસાદ નો સમય સાંજે ૬ થી ૮ કલાકે
શ્રીરામ કથા-૫
સમય : રાત્રે ૮.૦૦ થી ૧૧ કલાકે
TV
이
वालम
गुजरात का गौरख
वालम
550
GTPL
DL-GTPL
YouTube Live
"શ્રી રામ ફાઉન્ડેશન રામ કથા” સર્ચ કરી
    user_Nil Patel
    Nil Patel
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
  • Post by AAJ KI KHABAR1111
    1
    Post by AAJ KI KHABAR1111
    user_AAJ KI KHABAR1111
    AAJ KI KHABAR1111
    Journalist Vejalpur, Ahmadabad•
    9 hrs ago
  • વાતડાઉ ગામની સીમમાં ભારતમાલા રોડ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ટ્રકમાંથી ચોખાના કટ્ટાઓની આડમાં ભારતીય : ૬૪ વા બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૧૧૪૦ કુલતી થરાદ પોટટી સ કિ.રૂ.૧૫,૯૦,૦૦૦/- ના સહિત કુલ કિં.રૂા.૬૪,૪૩,૦૫૦/- નો મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડતી થરાદ પોલિશ
    1
    વાતડાઉ ગામની સીમમાં ભારતમાલા રોડ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ટ્રકમાંથી ચોખાના કટ્ટાઓની આડમાં ભારતીય : ૬૪ વા બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૧૧૪૦ કુલતી થરાદ પોટટી સ કિ.રૂ.૧૫,૯૦,૦૦૦/- ના સહિત કુલ કિં.રૂા.૬૪,૪૩,૦૫૦/- નો મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડતી થરાદ પોલિશ
    user_Pradip sinh Vaghela
    Pradip sinh Vaghela
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.