logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*અરવલ્લી જિલ્લામાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી* https://www.instagram.com/reel/DNXKlM7zULt/?igsh=MWJ0aHdnZWRyeDk1ag==

on 15 August
user_SIRAZUDDIN KHERADA
SIRAZUDDIN KHERADA
Aravalli•
on 15 August

*અરવલ્લી જિલ્લામાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી* https://www.instagram.com/reel/DNXKlM7zULt/?igsh=MWJ0aHdnZWRyeDk1ag==

More news from Bharuch and nearby areas
  • ગબ્બર ખાતે માતાજીના દર્શન બાદ AAP ધારાસભ્ય ચૈતર વસાવા પાડલીયા તરફ રવાના ગબ્બર (ભરૂચ): આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગબ્બર ખાતે માતાજીના દર્શન કર્યા બાદ પાડલીયા ગામની મુલાકાત માટે રવાના થયા હતા. પાડલીયા ગામમાં તાજેતરમાં થયેલી કાર્યવાહી અંગે કોણના આદેશથી પગલાં લેવામાં આવ્યા હતા તે બાબતે તપાસ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આવી પ્રકારની ઘટનાઓ અને હિંસા આવનારા સમયમાં ફરી ન સર્જાય તે માટે કયા અસરકારક પગલાં લઈ શકાય તે અંગે ગંભીર ચિંતન અને ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે શાંતિ અને સામાજિક સમરસતા જળવાઈ રહે તે સૌની જવાબદારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. છતાં પણ જો આદિવાસી સમાજને સમાનતાની મુખ્ય ધારામાં સામેલ કરવામાં નહીં આવે અને તેમના પ્રશ્નોનો ન્યાયસંગત ઉકેલ નહીં આવે, તો આદિવાસી સમાજ સ્વશાસનની માંગ કરવા મજબૂર બનશે. ચૈતર વસાવાએ આગળ કહ્યું હતું કે, આવનારા સમયમાં જે પણ સરકાર ભીલ પ્રદેશની રચના કરશે, તે તરફ આદિવાસી સમાજનો સ્વાભાવિક ઝુકાવ રહેશે. આ નિવેદનથી આદિવાસી વિસ્તારોમાં રાજકીય ચર્ચા તેજ બની છે.
    1
    ગબ્બર ખાતે માતાજીના દર્શન બાદ AAP ધારાસભ્ય ચૈતર વસાવા પાડલીયા તરફ રવાના
ગબ્બર (ભરૂચ):
આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગબ્બર ખાતે માતાજીના દર્શન કર્યા બાદ પાડલીયા ગામની મુલાકાત માટે રવાના થયા હતા. પાડલીયા ગામમાં તાજેતરમાં થયેલી કાર્યવાહી અંગે કોણના આદેશથી પગલાં લેવામાં આવ્યા હતા તે બાબતે તપાસ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આવી પ્રકારની ઘટનાઓ અને હિંસા આવનારા સમયમાં ફરી ન સર્જાય તે માટે કયા અસરકારક પગલાં લઈ શકાય તે અંગે ગંભીર ચિંતન અને ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે શાંતિ અને સામાજિક સમરસતા જળવાઈ રહે તે સૌની જવાબદારી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. છતાં પણ જો આદિવાસી સમાજને સમાનતાની મુખ્ય ધારામાં સામેલ કરવામાં નહીં આવે અને તેમના પ્રશ્નોનો ન્યાયસંગત ઉકેલ નહીં આવે, તો આદિવાસી સમાજ સ્વશાસનની માંગ કરવા મજબૂર બનશે.
ચૈતર વસાવાએ આગળ કહ્યું હતું કે, આવનારા સમયમાં જે પણ સરકાર ભીલ પ્રદેશની રચના કરશે, તે તરફ આદિવાસી સમાજનો સ્વાભાવિક ઝુકાવ રહેશે. આ નિવેદનથી આદિવાસી વિસ્તારોમાં રાજકીય ચર્ચા તેજ બની છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Bharuch•
    51 min ago
  • લવ મેરેજ ના કાયદા ને લંઈ ગેનીબેન ઠાકોર નું નિવેદન...
    1
    લવ મેરેજ ના કાયદા ને લંઈ ગેનીબેન ઠાકોર નું નિવેદન...
    user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    Journalist Banaskantha•
    2 hrs ago
  • ડો. આંબેડકર પ્રા. શાળાની કૃતિ ઝોન કક્ષાએ પસંદ, અનિલકુમાર વાઝાના માર્ગદર્શનને વખાણ
    1
    ડો. આંબેડકર પ્રા. શાળાની કૃતિ ઝોન કક્ષાએ પસંદ, અનિલકુમાર વાઝાના માર્ગદર્શનને વખાણ
    user_Msp news 24
    Msp news 24
    Botad•
    43 min ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Surat•
    15 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Surat•
    15 hrs ago
  • News Update 😂😂😂
    1
    News Update 😂😂😂
    user_Deepak Marathe
    Deepak Marathe
    Video Creator Tapi•
    4 hrs ago
  • અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરીના દૃશ્ય પર મોક ડ્રીલ યોજયો
    1
    અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરીના દૃશ્ય પર મોક ડ્રીલ યોજયો
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Bharuch•
    17 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Surat•
    15 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Surat•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.