logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

सूरत के लिंबायत इलाके में अरुण नाम के युवक की चाकू से हत्या, इलाके में दहशत का माहौल। 10 अगस्त 2025 #viralrbharatexpressnews #suratgujarat

on 11 August
user_R bharat express news
R bharat express news
Local News Reporter Surat•
on 11 August

सूरत के लिंबायत इलाके में अरुण नाम के युवक की चाकू से हत्या, इलाके में दहशत का माहौल। 10 अगस्त 2025 #viralrbharatexpressnews #suratgujarat

More news from Surat and nearby areas
  • સુરત ::- ડુમસ ગામના ઉંધિયોગ પતિ ની દાદાગીરી સામે આવી.જાહેર રોડ જામ કરી જન્મ દિવસની ઉજવણી કરી.લોકો એ રોડ ખુલ્લો કરવા હોર્ન માર્યા તો દિપક ઇજારદારની દાદાગીરી.આતશ બાજી ગાડી પર ટાંકી ગાડી પર આંતશ બાજી ફોડવાની ઈશારો કર્ય.સમગ્ર દાદાગીરી ના વિડિઓ પણ સામે આવ્યા. દીકરા ના જન્મ દિવસે જાહેરમાં તાયફા કર્યા. આમ જનતા ને પોલીસ કાયદેસર ની કાર્યવાહી કરી પાથ ભણાવે છે. ત્યારે આવા ઉંધિયોગ પતિ પર પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. દિપક ઇજારદાર અગાવ પણ વિવાદમાં આવી ચુક્યા છે.
    1
    સુરત ::- ડુમસ ગામના ઉંધિયોગ પતિ ની દાદાગીરી સામે આવી.જાહેર રોડ જામ કરી જન્મ દિવસની ઉજવણી કરી.લોકો એ રોડ ખુલ્લો કરવા હોર્ન માર્યા તો દિપક ઇજારદારની દાદાગીરી.આતશ બાજી ગાડી પર ટાંકી ગાડી પર આંતશ બાજી ફોડવાની ઈશારો કર્ય.સમગ્ર દાદાગીરી ના વિડિઓ પણ સામે આવ્યા.
દીકરા ના જન્મ દિવસે જાહેરમાં તાયફા કર્યા.
આમ જનતા ને પોલીસ કાયદેસર ની કાર્યવાહી કરી પાથ ભણાવે છે. ત્યારે આવા ઉંધિયોગ પતિ પર પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
દિપક ઇજારદાર અગાવ પણ વિવાદમાં આવી ચુક્યા છે.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    Journalist Surat•
    18 hrs ago
  • https://youtube.com/shorts/lrSU0RB7mDM?si=mZH0ECJWoM1Ld_-S
    1
    https://youtube.com/shorts/lrSU0RB7mDM?si=mZH0ECJWoM1Ld_-S
    user_CITY UPDATE
    CITY UPDATE
    Journalist Navsari•
    20 hrs ago
  • GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 78677
    1
    GUJARAT MANTRA  ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ.
Kaiyum Shaikh
GUJARAT MANTRA
99792 78677
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Surat•
    7 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Surat•
    7 hrs ago
  • Nikola Tesla
    1
    Nikola Tesla
    user_Deepak Marathe
    Deepak Marathe
    Video Creator Tapi•
    21 hrs ago
  • જંબુસર અને આમોદને જોડતા માર્ગ પર ઢાઢર નદી ઉપર જૂના બ્રિજની સમાંતર નવા બ્રિજ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૯.૧૯ કરોડની મંજૂરી આપવામાં આવી છે, જેનું ટેન્ડર પણ આજરોજ ઓનલાઈન પ્રસિદ્ધ કરી દેવાયું છે. હાલના જૂના બ્રિજ પર સુરક્ષાના કારણોસર માત્ર ૨૫ ટન વજનની મર્યાદા હોવાથી ભારે વાહનોને હાલાકી ભોગવવી પડતી હતી, પરંતુ નવો બ્રિજ બનતા વાહનચાલકોને મોટી રાહત મળશે અને હયાત બ્રિજનું પણ રિપેરિંગ કરવામાં આવશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી અપાવવા બદલ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાનો પંથકની જનતા આભાર વ્યક્ત કરી રહી છે.
    1
    જંબુસર અને આમોદને જોડતા માર્ગ પર ઢાઢર નદી ઉપર જૂના બ્રિજની સમાંતર નવા બ્રિજ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૯.૧૯ કરોડની મંજૂરી આપવામાં આવી છે, જેનું ટેન્ડર પણ આજરોજ ઓનલાઈન પ્રસિદ્ધ કરી દેવાયું છે. હાલના જૂના બ્રિજ પર સુરક્ષાના કારણોસર માત્ર ૨૫ ટન વજનની મર્યાદા હોવાથી ભારે વાહનોને હાલાકી ભોગવવી પડતી હતી, પરંતુ નવો બ્રિજ બનતા વાહનચાલકોને મોટી રાહત મળશે અને હયાત બ્રિજનું પણ રિપેરિંગ કરવામાં આવશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી અપાવવા બદલ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાનો પંથકની જનતા આભાર વ્યક્ત કરી રહી છે.
    user_Daily amod news
    Daily amod news
    Journalist Bharuch•
    6 hrs ago
  • ઉધના વિસ્તારમાં થયેલી હત્યા ના આરોપી ને ગણતરી ના કલાકો પોલીસે જડપી પારી વધું તપાસ શરૂ કરી. આરોપી ઓ એ જૂની અદાવત માં હત્યા કરી હતી.
    4
    ઉધના વિસ્તારમાં થયેલી હત્યા ના આરોપી ને ગણતરી ના કલાકો પોલીસે જડપી પારી વધું તપાસ શરૂ કરી. આરોપી ઓ એ જૂની અદાવત માં હત્યા કરી હતી.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    Journalist Surat•
    18 hrs ago
  • https://youtube.com/shorts/2zzmZQZnUR4?si=M5EK7CamfQORZH7i
    1
    https://youtube.com/shorts/2zzmZQZnUR4?si=M5EK7CamfQORZH7i
    user_CITY UPDATE
    CITY UPDATE
    Journalist Navsari•
    20 hrs ago
  • GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 78677
    1
    GUJARAT MANTRA  ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ.
Kaiyum Shaikh
GUJARAT MANTRA
99792 78677
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Surat•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.