*અરવલ્લી અને સાબરકાંઠા ની બંને હદ જોડતો બોડી થી અડપોદરા નો પાકો રોડ બનાવવા લોક મોંગ* પ્રાપ્ત થયેલ માહિતી મુજબ અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના બોડી હદ નો એક કિલો મીટર અને સાબરકાંઠા અડપોદરા હદ ની એક કિલો મીટર ગામ સુધી આમ બંને જિલ્લા ની વચ્ચે બે કિલોમીટર નો પાકો રોડ તૂટી ગયો છૅ કે ઠેર ઠેર ખાડા પડી ગયા છૅ આ રોડ ઉપર થી વાહન ચાલકો ને વાહન ચલાવવા મુશ્કેલી મુશ્કેલી નો સામનો કરી રહ્યા છૅ. ત્યારે આ રોડ છેક સાબરકાંઠા થી અરવલ્લી જિલ્લા થી બોડી અડપોદરા માત્ર બે કિલો મીટર રોડ ઉપર ખરાબ રસ્તાથી વાજ આવી ગયા છૅ ત્યારે બને જિલ્લા માર્ગ અને મકાન વિભાગ નું તંત્ર અને સાબરકાંઠા સાંસાદ, અરવલ્લી ના મંત્રી આ રોડ ઉપર એકવાર મુસાફરી કરી જુએ તો લોકો ની સમશ્યા ની સમજણ પડે. બન્ને જિલ્લા ના લોકો ની લોક માંગ છેકે અડપોદરા અને બોડી વચ્ચેના પેરિસ જેવા રોડ સમશ્યા બાબતે ગાંધીનગર માં બેઠેલા લગતા અધિકારીઓ તપાસ કરીને વહેલા માં વહેલી તકે આ રોડપાકો બનાવે તેવી લોક માંગ છૅ. *જવાનસિંહ ઠાકોર* * *અરવલ્લી* *Mo. 9638500650*
*અરવલ્લી અને સાબરકાંઠા ની બંને હદ જોડતો બોડી થી અડપોદરા નો પાકો રોડ બનાવવા લોક મોંગ* પ્રાપ્ત થયેલ માહિતી મુજબ અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના બોડી હદ નો એક કિલો મીટર અને સાબરકાંઠા અડપોદરા હદ ની એક કિલો મીટર ગામ સુધી આમ બંને જિલ્લા ની વચ્ચે બે કિલોમીટર નો પાકો રોડ તૂટી ગયો છૅ કે ઠેર ઠેર ખાડા પડી ગયા છૅ આ રોડ ઉપર થી વાહન ચાલકો ને વાહન ચલાવવા મુશ્કેલી મુશ્કેલી નો સામનો કરી રહ્યા છૅ. ત્યારે આ રોડ છેક સાબરકાંઠા થી અરવલ્લી જિલ્લા
થી બોડી અડપોદરા માત્ર બે કિલો મીટર રોડ ઉપર ખરાબ રસ્તાથી વાજ આવી ગયા છૅ ત્યારે બને જિલ્લા માર્ગ અને મકાન વિભાગ નું તંત્ર અને સાબરકાંઠા સાંસાદ, અરવલ્લી ના મંત્રી આ રોડ ઉપર એકવાર મુસાફરી કરી જુએ તો લોકો ની સમશ્યા ની સમજણ પડે. બન્ને જિલ્લા ના લોકો ની લોક માંગ છેકે અડપોદરા અને બોડી વચ્ચેના પેરિસ જેવા રોડ સમશ્યા બાબતે ગાંધીનગર માં બેઠેલા લગતા અધિકારીઓ તપાસ કરીને વહેલા માં વહેલી તકે આ રોડપાકો બનાવે તેવી લોક માંગ છૅ. *જવાનસિંહ ઠાકોર* * *અરવલ્લી* *Mo. 9638500650*
- Post by Shah Rajab1
- Post by Pooja patel1
- હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે વિવિધ રમતોની સ્પર્ધાનું આયોજન કરાયું1
- બાલાસિનોરમાંથી રૂ. 2.37 કરોડનો ગાંજો ઝડપાયો: રત્નાજીના મુવાડા ગામેથી 473 કિલો ગાંજા સાથે પોલીસે એકને ઝડપ્યો; એરંડાના છોડની આડમાં છુપાવેલા 258 છોડ મળ્યા.મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રત્નાજીના મુવાડા ગામેથી પોલીસે રૂ. 2.37 કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે. ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.બાલાસિનોરમાં રૂ. 2.37 કરોડનો ખેતરમાં વાવેતર કરેલ ગાંજો ઝડપાયો જિલ્લા પોલીસવડા સફીન હસન અને નાયબ પોલીસવડા કમલેશ વસાવા દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ અંતર્ગત, બાલાસિનોર ટાઉન પીઆઈ એ.એન. નિનામાને બાતમી મળી હતી કે, વડદલા તાબે રત્નાજીના મુવાડા ગામે એક ખેતરમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થયું છે.1
- છોટાઉદેપુર LCBની મોટી કાર્યવાહી1
- આમોદ-કરજણ રોડ હવે 4-લેન હાઇવે બનશે1
- ભરૂચ પોલીસે આંતરરાજ્ય દેહવ્યાપાર કૌભાંડનો કર્યો પર્દાફાશ બાંગ્લાદેશથી લાવવામાં આવેલી 14 મહિલાઓને મુક્ત કરાઈ, 4 આરોપીઓ ઝડપાયા બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ગેરકાયદેસર રીતે ભારત લાવી દેહવ્યાપારમાં ધકેલવાના મોટા આંતરરાજ્ય કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની સંયુક્ત કાર્યવાહીમાં ભરૂચ શહેરના અલફારૂક પાર્ક સોસાયટીમાંથી 14 પીડિત મહિલાઓને મુક્ત કરાવી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગ દ્વારા અંદાજે 60 જેટલી મહિલાઓને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત લાવી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દેહવ્યાપાર માટે મોકલવામાં આવતી હતી. મહિલાઓને પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ-અલગ રાજ્યોમાં ખસેડવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની કાર્યવાહી દરમિયાન અલફારૂક પાર્ક સોસાયટીમાંથી 12 બાંગ્લાદેશી તથા અન્ય 2 મળી કુલ 14 પીડિત મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. આ દેહવ્યાપાર કૌભાંડમાં સક્રિય એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ફારૂક સોયેબ નાઝીમખાન સઈદખાન, રઈશ મહમદ રફીક શેખ, સુજીતકુમાર લક્ષ્મીકાંત ઝા તેમજ એક મહિલાનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારુક શેખની પૂછપરછ દરમિયાન હજી વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. તપાસ દરમિયાન ભરૂચ શહેરના કેટલાક સ્પા સેન્ટરો અને ગેસ્ટ હાઉસોમાં પણ દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર નેટવર્કને ઉઘાડું પાડવા અને સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બાઈટ : અક્ષયરાજ મકવાણા, એસ.પી. ભરૂચ1
- Post by Pooja patel1