Shuru
Apke Nagar Ki App…
Jeetu media petlad
Salesh Thakor
Jeetu media petlad
More news from Panch Mahals and nearby areas
- હાલોલ એસટી ડેપો નજીક પોલીસ ચોકી આગળ વિશ્વહિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા મોહમ્મદ યુનુસના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું1
- સ્વ. ગીરીશ ભાઈ જીવણ ભાઈ પટેલ નાં સ્મરણાર્થે કૂતરા માટે રંગાડું બનાવ્યું રંગાડા નાં દાતા છે ઘનશ્યામ ભાઈ જીવણ ભાઈ પટેલ 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ ગાજણવાવ1
- વધુ માહિતી માટે આ લિંક પર જાઓ 👉https://geogujaratnews.com/24525/1
- પાટણ જિલ્લાના રાધનપુર–સુઈગામ હાઈવે પર ભીલોટ ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર કોઈપણ પ્રકારની આડસ કે ચેતવણી સંકેત વિના જોખમી રીતે પાર્ક કરાયેલા ડમ્પર પાછળ મોટરસાયકલ અથડાતા એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર રણછોડભાઈ ભાવસંગભાઈ ઠાકોર (ઉંમર અંદાજે 50 વર્ષ) રાધનપુર રેલ્વે કોલોનીમાં રહેતા હતા અને રેલ્વે વિભાગમાં નોકરી કરતા હતા. તેઓ ગત મોડી રાત્રે નાયતવાડા ગામે ભજનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોતાનું મોટરસાયકલ (નં. GJ-24-AR-6614) લઈ નીકળ્યા હતા. દરમિયાન રાત્રિના અંદાજે એક વાગ્યાના સુમારે સુઈગામ તરફથી રાધનપુર આવતી વખતે ભીલોટ ગામની સીમમાં લાટી પાસે હાઈવે પર ઊભા રાખેલા ડમ્પર (નં. GJ-24-X-8535) પાછળ અંધારાના કારણે તેમનું મોટરસાયકલ ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં રણછોડભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક રાધનપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ મૃતકના પુત્ર હીરાભાઈ ઠાકોરે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.1
- Post by પ્રેસ રિપોર્ટર પનસિંહ Vaghela1
- થરાદ પોલીસ સ્ટેશનના જેટા - પઠામડા રોડ ઉપર પઠામડા ગામની સીમમાં રોડ ઉપર જેટા ગામ તરફથી એક મહિન્દ્રા भोलेरो गाडी येयीस H.MA1XK2WJXH5L51162 WJH6L82009 માંથી ભારતીય બનાવટના દારૂની બોટલો/બિયર ટીન નંગ-૧ર૧૯ કિ.રૂા.૬,૬૭,૬૭૫/- નો પકડી બોલેરો ગાડીની કિં.રૂા.૫,00,000/- ના સહિત કુલ કિં.રૂા.૧૧,૬૭,૬૭૫/-ના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો1
- આયોજન નિમિત્તે રવિવાર અને ૨૮ તારીખે મીટિંગ યોજાશે મશાલી રોડ પર આવેલ નિરાશ્રિત સમાજ ની સમાજવાડી ખાતે રવિવાર મીટિંગ યોજાશે સમાજના ભાઈઓ ને બહેનો વડીલો ને સમાજની મિટિંગમાં હાજરી આપવા સમસ્ત સમાજ દ્વારા જાહેર આમત્રણ1
- વાતડાઉ ગામની સીમમાં ભારતમાલા રોડ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ટ્રકમાંથી ચોખાના કટ્ટાઓની આડમાં ભારતીય : ૬૪ વા બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૧૧૪૦ કુલતી થરાદ પોટટી સ કિ.રૂ.૧૫,૯૦,૦૦૦/- ના સહિત કુલ કિં.રૂા.૬૪,૪૩,૦૫૦/- નો મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડતી થરાદ પોલિશ1
- પોશીના તાલુકા ના લાંબડીયા ગામ માં વ્યાજબી ભાવની સરકારી દુકાન માં ચાલતું કૌભાંડ ગરિબો ના ભાગનું અનાજ છીનવી લેતા સરકારી વ્યાજબી ભાવ ના દુકાનદાર્ અનાજ વિર્તન નિ કોઇ છોક્કશ તરિખ નથિ અને અનાજ ની જે પાવતી આપે છે. તેમનું મન ફાવે તેમ અલગ થી કોરા કાગજ માં રણજીત જે મગનભાઇ મક્વાના નો છોકરો છે તે અનાજ કાપિને અલગ્ થિ પાવતિ ગરિબ ગ્રાહક્ ને દાદા ગિરિ થિ પકડાવે છે પછી તે ટોલવા માટે બેઠેલા તેમના પિતા મગનભાઇ ને આપે છે તેમાં તે ખુલ્લે આમ અનાજ ના 1કિલો વજન્ ગટાડો કરે છે ચોખા 12કિલો મળવા પાત્ર છે તે 11 કિલો આપે છે. અને પૂછતાં કહે છે કે 1 કિલો ગટ આગળ થી જ કાપવામા આવે છે અને તેમનો આ વીડિઓ લીધો ત્યારે તે ગ્રાહક ને કે છે કે આગળ ગોદામ માથિ જ આવે છે ગ્રાહકે કિધુ કે હુ આગળ અધિકારી ને મોકલી ને જાણ કરીશ તો કહે છે અમારે બધું સેટિંગ છે જેને મોકલ વો હોય મોકલી શકો છો આગળ પૈસા લેસે બિજુ સુ થસે એવું કહે છે આવુ પેલી વાર નથી તમારા જેવા ગ્રાહક કેટલા અરજી કરી અમારું કોઈ કાઈ બગાડી સકે તેમ નથી તો આના પાછળ કયા અધિકારિના નજર નિછે આવા બેફામ વ્યાજબી ભાવના દુકાન દાર્ બોલે છે તો ખરેખર આગળ અરજી કરવા માં કોઈ અધિકાર્યો ધ્યાન અપતા નથિ તો કયા અધિકારી જવાબ દાર છે તેમનિ તપાશ થવિ જોઇ એ સજા થવી જોઈ એ જે આવા દુકાનદારો નો સાથ આપે છે. અને જલદી થી આ કાર્ય વાહી થવી જોઇએ વ્યાજબી ભાવ ની સરકારી દુકાન નું લાઇશન કેન્સલ થવું જોઈ એ જો કોઈ અધિકારી કડક પગલા ના લે તો તેમના પર પણ કાર્યવાહિ થવી જોઇએ એવી મારી સરકાર જોડે અપીલ છે જય હિન્દ3