અમદાવાદના પેલેડિયમ મોલ ખાતે આવેલા પ્રીમિયમ ઘડિયાળ વેચાણ કેન્દ્ર ETHOS Watch Boutique માંથી એક ગ્રાહકે રૂ.૩૫ લાખ કિંમતની OMEGA ઘડિયાળ ખરીદી. પરંતુ ઘડિયાળ મેળવતી વખતે તેમાં સ્ક્રેચ જોવા મળ્યો હોવાનો ગ્રાહકનો દાવો છે. જેના કારણે ઘડિયાળ નવો નહીં પરંતુ વપરાયેલ (USED) હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. આ મુદ્દે ગ્રાહકે પોતાનો અનુભવ વિડિયોની માધ્યમથી સોશિયલ મીડિયા પર શેર કર્યો. જેમાં તેમણે ETHOS તરફથી મળેલી સર્વિસ અંગે નિરાશા વ્યક્ત કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે Reddit, Instagram Threads અને અન્ય માધ્યમોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા લોકોએ પ્રતિસાદ આપતાં જણાવ્યું કે પ્રીમિયમ કિંમતે આવી ખરીદી વખતે સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ પ્રોડક્ટ ગ્રાહકને આપવી જોઈએ, પરંતુ આ કિસ્સામાં તે ધ્યાનમાં લેવામાં આવ્યું ન હોવાનું જણાય છે. ગ્રાહકે આ મામલો સોશિયલ મીડિયા પર જાહેર કરતાં જણાવ્યું કે ETHOS કંપની ખરીદીના સમયે તુરંત પેમેન્ટ માંગે છે, પરંતુ રિફંડ માટે ગ્રાહકને સાત દિવસ રાહ જોવી પડે છે — જે તેમને અયોગ્ય લાગે છે. હાલ ETHOS કંપની તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

- સુંદર રચના.1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- સેફ સિટી અમદાવાદ’માં ગોમતીપુર સૌથી વધુ સુરક્ષિત? હકીકત કંઈક અલગ જ કહે છે અમદાવાદ પોસ્ટ – અમદાવાદને ‘સેફ સિટી’ કહેવાય છે, પરંતુ ગોમતીપુરના છોટાલાલની ચાલીમાં સામે આવેલા દ્રશ્યો આ દાવાને ખુલ્લો પડકાર આપે છે. વાયરલ થયેલા વીડિયોમાં બે વ્યક્તિઓ હાથમાં બે-બે તલવારો લઈને ખુલ્લેઆમ દાદાગીરી કરતા અને એક જ ઘરને નિશાન બનાવી પથ્થરમારો કરતા જોવા મળે છે. રહેણાંક વિસ્તારમાં આવી રીતે હથિયારો સાથે તોફાન મચાવવું કાયદો-વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે. સૌથી મોટો સવાલ એ છે કે— આ બધું ચાલી રહ્યું હતું ત્યારે ગોમતીપુર પોલીસ સ્ટેશનના PI ક્યાં હતા? લોકોમાં ભય અને રોષ બંને જોવા મળી રહ્યો છે. ‘સેફ સિટી’ના દાવા વચ્ચે જો રસ્તા પર તલવાર લહેરાય અને ઘરો પર પથ્થરમારો થાય, તો જાહેર સુરક્ષાની જવાબદારી કોની? હવે લોકો ગોમતીપુર પોલીસ પાસેથી તાત્કાલિક અને કડક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે.1
- सत्य मेव जयते के साथ उधना BJP ऑफिस में कांग्रेस का रामधूम* लंबी कानूनी लड़ाई के बाद कांग्रेस के पुराने नेताओं को राहत मिलने के बाद, कांग्रेस ने देशभर में BJP के खिलाफ जमकर विरोध प्रदर्शन किया। सूरत BJP ऑफिस में कांग्रेस का हंगामा और मोदी-BJP हाय-हाय के नारे लगाए, पुलिस ने मोर्चा संभाला1
- સુરત મામલતદાર કચેરીમાં વચેટીયાઓ કાર્યરત હોય એવા આક્ષેપ સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ.. કેવાયસી કરાવવા માટે એક સજ્જન મહિલાને લઈ જતા વિવાદવધ્યો.. વિધવા બઈને કેવાયસી કરવા માટે હેરાન કરતા હોય તેવી રાવ? પરવારે દારછોડીને વચેટીયા બધું કામ કરતા હોય તેવા આક્ષેપો.. નાયબ મામલતદાર અને પુરવઠા ઇન્સ્પેક્ટર બંને ઉપર થયા કટકીના આક્ષેપો..1
- અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ વિજેતા1
- Post by RK News1
- कुदरती कमाल।1