logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કાલોલ આશિયાના સોસાયટી પાસેના રહીશોને કોર્ટમાંથી મનાઈ હુકમ ન મળતાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયાં. *આશિયાના સોસાયટી ના દબાણો યથાવત રહેશે તેવા ચુંટણી વચનો " જુમલો" સાબીત થયા.* કાલોલ તારીખ ૧૨/૦૮/૨૦૨૫ કાલોલ શહેરના મધ્ય આવેલા આશિયાના સોસાયટીના કાચા-પાકા દબાણો પર તંત્ર દ્વારા ફરીએકવાર બુલડોઝર ચલાવામાં આવ્યુ હતું. તંત્ર દ્વારા આ મામલે અગાઉથી લેખિત નોટીસ આપવામા આવી હતી ત્યાર બાદ કેટલાક દબાણકારોએ કાલોલ કોર્ટમાં મનાઈ અરજી સાથે દાવો દાખલ કર્યો હતો અને સોમવારે સુનાવણી કરી હતી પણ કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારનો મનાઈ આપવામાં ન આવતા સોમવારની રાત્રેએ પોતપોતાનું માલસામાન કાઢી સ્વૈચ્છાએથી હટી ગયા હતા જ્યારે કેટલાક દબાણો બાકી રહેતા આખરે પોલીસ બંદોબસ્ત વચ્ચે ભારે જહેમત બાદ પાકા દબાણોને જેસીબી મશીન વડે હટાવી દેવામાં આવ્યા હતા. કાલોલ શહેર મધ્યે આવેલી આશિયાના સોસાયટી પાસેના જેતે સમયે સરકારી ગેરકાયદે દબાણો અંગે મામલતદારે કસ્બા તલાટી અને સીટી સર્વેયર સાથે રાખીને પુન: માપણી કરતાં આશિયાના સોસાયટીના પાસેના ધ્યાનમાં આવેલા વધુ ૧૧ દબાણો નિકળ્યા હતા. જેથી મામલતદાર વિભાગે જે તે સમયે તમામ દબાણકારોને લેખિતમાં નોટિસ બજાવીને આગામી ૧૦ દિવસોમાં દબાણો હટાવી દેવાની તાકીદ કરી હતી. જેને લઈ કેટલાક રહિશોને નોટીસ મળતા નવ જેટલા લોકોએ કાલોલ મામલતદાર, ચીફ ઓફિસર નગરપાલિકા, સીટી સર્વે ઑફિસર અને જીલ્લા કલેક્ટર ને પક્ષકાર બનાવી મનાઈ હુકમ મેળવા માટે રહિશો દ્વારા તારીખ ૦૮/૦૮/૨૦૨૫ ના રોજ કાલોલ કોર્ટમાં મનાઈ અરજી સાથે દાવો દાખલ કર્યો હતો અને સોમવારે સુનાવણી કરી હતી પણ કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારનો મનાઈ આપવામાં આવ્યો નથી તેથી તંત્ર દ્વારા આ મામલે અગાઉથી લેખિત નોટીસ આપવામા આવતા કેટલાક દબાણકારો સ્વૈચ્છાએથી હટી ગયા હતા.જ્યારે કેટલાક દબાણો બાકી રહેતા આખરે પોલીસ બંદોબસ્ત વચ્ચે આજરોજમાર્ગ મકાન વિભાગ હાલોલ ના ઈજનેર,નાયબ ઈજનેર એમજીવીસીએલ, કાલોલ મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર, કાલોલ પોલીસ સ્ટેશનના પી આઈ અને સ્ટાફ, સીટી સર્વે સુપ્રી ટેન્ડેન્ટ પંચમહાલ ને સાથે રાખીને જમીન મહેસુલ ની કલમ 61 મુજબ કાચા પાકા દબાણોને જેસીબી મશીન વડે હટાવી દેવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છેકે કાલોલ પાલિકાની ચૂંટણીમાં ભાજપે સૌ પ્રથમ વખત વોર્ડ નંબર પાંચમા મુસ્લિમને મહિલાને એક બેઠક પર ટિકિટ આપી હતી. જેઓ બિનહરીફ ચૂંટાયા હતા અને વોર્ડ નંબર પાંચમા અંદાજે ૧૧૦૦ થી વધુ લઘુમતી કોમના મત હોય નગરપાલિકાના પ્રમુખ માટે આ વોર્ડમાં એકમાત્ર સીટ હોય સત્તા પક્ષના મોટામોટા નેતાઓ મોડી રાત સુધી આશિયાના સોસાયટી વિસ્તારની ગલીએ ગલીએ મત માંગવા માટે ફરતા અને મુખ્યત્વે મુસ્લિમ સમાજના મતો અંકે કરવા ખુદ ભાજપનાં મોટા નેતા અને સ્થાનિક ઉમેદવારો સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓની બેઠકો યોજી તેઓને કેટલાક વચનો સાથે દબાણો નહીં હટાવવાની બાંહેધરી આપી હોવાનું ચર્ચામાં આવ્યુ છે ત્યારે કાલોલ પાલિકાની ચૂંટણીમાં દબાણો નહીં તૂટે તેવા ભાજપના મોટા નેતા અને ઉમેદવારોના વચનો આજે પોકળ એટલે કે જુમલો સાબિત થયા હતા એટલે કે માત્ર મતો મેળવવા ઠાલા વચન આપ્યા હોવાનું પુરવાર થયું છે જેથી હવે આ વિસ્તારના ચૂંટાયેલા કોર્પોરેટરો જેમા પાલિકા પ્રમુખ ખુદ અને નેતાઓ ને આ વિસ્તારમાં હવે મોઢું છુપાવવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

on 12 August
user_Virendra Mehta
Virendra Mehta
Classified ads newspaper publisher Panch Mahals•
on 12 August
b6a33edf-8db1-4f30-be59-ddfbab3b789e

કાલોલ આશિયાના સોસાયટી પાસેના રહીશોને કોર્ટમાંથી મનાઈ હુકમ ન મળતાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયાં. *આશિયાના સોસાયટી ના દબાણો યથાવત રહેશે તેવા ચુંટણી વચનો " જુમલો" સાબીત થયા.* કાલોલ તારીખ ૧૨/૦૮/૨૦૨૫ કાલોલ શહેરના મધ્ય આવેલા આશિયાના સોસાયટીના કાચા-પાકા દબાણો પર તંત્ર દ્વારા ફરીએકવાર બુલડોઝર ચલાવામાં આવ્યુ હતું. તંત્ર દ્વારા આ મામલે અગાઉથી લેખિત નોટીસ આપવામા આવી હતી ત્યાર બાદ કેટલાક દબાણકારોએ કાલોલ કોર્ટમાં મનાઈ અરજી સાથે દાવો દાખલ કર્યો હતો અને સોમવારે સુનાવણી કરી હતી પણ કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારનો મનાઈ આપવામાં ન આવતા સોમવારની રાત્રેએ પોતપોતાનું માલસામાન કાઢી સ્વૈચ્છાએથી હટી ગયા હતા જ્યારે કેટલાક દબાણો બાકી રહેતા આખરે પોલીસ બંદોબસ્ત વચ્ચે ભારે જહેમત બાદ પાકા દબાણોને જેસીબી મશીન વડે હટાવી દેવામાં આવ્યા હતા. કાલોલ શહેર મધ્યે આવેલી આશિયાના સોસાયટી પાસેના જેતે સમયે સરકારી ગેરકાયદે દબાણો અંગે મામલતદારે કસ્બા તલાટી અને સીટી સર્વેયર સાથે રાખીને પુન: માપણી કરતાં આશિયાના સોસાયટીના પાસેના ધ્યાનમાં આવેલા વધુ ૧૧ દબાણો નિકળ્યા હતા. જેથી મામલતદાર વિભાગે જે તે સમયે તમામ દબાણકારોને લેખિતમાં નોટિસ બજાવીને આગામી ૧૦ દિવસોમાં દબાણો હટાવી દેવાની તાકીદ કરી હતી. જેને લઈ કેટલાક રહિશોને નોટીસ મળતા નવ જેટલા લોકોએ કાલોલ મામલતદાર, ચીફ ઓફિસર નગરપાલિકા, સીટી સર્વે ઑફિસર અને જીલ્લા કલેક્ટર ને પક્ષકાર બનાવી મનાઈ હુકમ મેળવા માટે રહિશો દ્વારા તારીખ ૦૮/૦૮/૨૦૨૫ ના રોજ કાલોલ કોર્ટમાં મનાઈ અરજી સાથે દાવો દાખલ કર્યો હતો અને સોમવારે સુનાવણી કરી હતી પણ કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારનો

મનાઈ આપવામાં આવ્યો નથી તેથી તંત્ર દ્વારા આ મામલે અગાઉથી લેખિત નોટીસ આપવામા આવતા કેટલાક દબાણકારો સ્વૈચ્છાએથી હટી ગયા હતા.જ્યારે કેટલાક દબાણો બાકી રહેતા આખરે પોલીસ બંદોબસ્ત વચ્ચે આજરોજમાર્ગ મકાન વિભાગ હાલોલ ના ઈજનેર,નાયબ ઈજનેર એમજીવીસીએલ, કાલોલ મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર, કાલોલ પોલીસ સ્ટેશનના પી આઈ અને સ્ટાફ, સીટી સર્વે સુપ્રી ટેન્ડેન્ટ પંચમહાલ ને સાથે રાખીને જમીન મહેસુલ ની કલમ 61 મુજબ કાચા પાકા દબાણોને જેસીબી મશીન વડે હટાવી દેવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છેકે કાલોલ પાલિકાની ચૂંટણીમાં ભાજપે સૌ પ્રથમ વખત વોર્ડ નંબર પાંચમા મુસ્લિમને મહિલાને એક બેઠક પર ટિકિટ આપી હતી. જેઓ બિનહરીફ ચૂંટાયા હતા અને વોર્ડ નંબર પાંચમા અંદાજે ૧૧૦૦ થી વધુ લઘુમતી કોમના મત હોય નગરપાલિકાના પ્રમુખ માટે આ વોર્ડમાં એકમાત્ર સીટ હોય સત્તા પક્ષના મોટામોટા નેતાઓ મોડી રાત સુધી આશિયાના સોસાયટી વિસ્તારની ગલીએ ગલીએ મત માંગવા માટે ફરતા અને મુખ્યત્વે મુસ્લિમ સમાજના મતો અંકે કરવા ખુદ ભાજપનાં મોટા નેતા અને સ્થાનિક ઉમેદવારો સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓની બેઠકો યોજી તેઓને કેટલાક વચનો સાથે દબાણો નહીં હટાવવાની બાંહેધરી આપી હોવાનું ચર્ચામાં આવ્યુ છે ત્યારે કાલોલ પાલિકાની ચૂંટણીમાં દબાણો નહીં તૂટે તેવા ભાજપના મોટા નેતા અને ઉમેદવારોના વચનો આજે પોકળ એટલે કે જુમલો સાબિત થયા હતા એટલે કે માત્ર મતો મેળવવા ઠાલા વચન આપ્યા હોવાનું પુરવાર થયું છે જેથી હવે આ વિસ્તારના ચૂંટાયેલા કોર્પોરેટરો જેમા પાલિકા પ્રમુખ ખુદ અને નેતાઓ ને આ વિસ્તારમાં હવે મોઢું છુપાવવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

More news from Bharuch and nearby areas
  • ​શ્રી પરશુરામ સંગઠન દ્વારા રામાયણના પાત્રો પર અનોખી વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
    1
    ​શ્રી પરશુરામ સંગઠન દ્વારા રામાયણના પાત્રો પર અનોખી વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Bharuch•
    20 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Surat•
    13 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Surat•
    15 hrs ago
  • રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પરની ઘટના.... https://www.instagram.com/patrakaarimran
    1
    રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પરની ઘટના....
https://www.instagram.com/patrakaarimran
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Surat•
    1 hr ago
  • ###सूरत जिले के ओलपाड में चल रहा है बारे सेक्स रैकेट का पुलिस ने किया भंडाफोड़
    1
    ###सूरत जिले के ओलपाड  में चल रहा है बारे सेक्स रैकेट का पुलिस ने किया भंडाफोड़
    user_S v l news 24
    S v l news 24
    Reporter Surat•
    3 hrs ago
  • सूरत में लकड़ी के गोदाम में आग लग गई
    1
    सूरत में लकड़ी के गोदाम में आग लग गई
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Journalist Surat•
    14 hrs ago
  • આ બહેન તોફાની છે, પહેલા પણ આવી માથાકૂટ કરી ચૂક્યા છે. તેઓ કોઇ સોશિયલ મિડીયા ઉપર ન્યુઝને નામે મસાલો પિરસતા *ઇન્ફ્યુએન્ઝર* ની સાથે જોડાયેલા છે. એથી તેમના વિડીયો ફટાફટ મુખ્ય પ્રવાહમા પત્રકારત્વને ઉપલબ્ધ થઈ જાય છે. અમદાવાદ પોલીસ કમિશનરે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો ! પોલીસમા નાનો માણસ બલી ચઢાવવા જ હોય છે.
    1
    આ બહેન તોફાની છે, પહેલા પણ આવી માથાકૂટ કરી ચૂક્યા છે. તેઓ કોઇ સોશિયલ મિડીયા ઉપર ન્યુઝને નામે મસાલો પિરસતા *ઇન્ફ્યુએન્ઝર* ની સાથે જોડાયેલા છે. એથી તેમના વિડીયો ફટાફટ મુખ્ય પ્રવાહમા પત્રકારત્વને ઉપલબ્ધ થઈ જાય છે. 
અમદાવાદ પોલીસ કમિશનરે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો ! પોલીસમા નાનો માણસ બલી ચઢાવવા જ હોય છે.
    user_Shah Rajab
    Shah Rajab
    Ahmedabad•
    11 hrs ago
  • ગૌવંશના ગુના ના આરોપીને ગેરકાયદેસર વીજ જોડાણ બદલ દંડ
    1
    ગૌવંશના ગુના ના આરોપીને ગેરકાયદેસર વીજ જોડાણ બદલ દંડ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Bharuch•
    20 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Surat•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.