Shuru
Apke Nagar Ki App…
સુરેન્દ્રનગર ગાયત્રી સોસાયટી નજીક વાસુકીદાદાના મંદીરે 13 ઓગસ્ટને બુધવારના રોજ પોલીસ અધિકારીઓ અને સરકારી અધિકારીઓને સાલ ઓઢાડી સન્માનિત કરવાનો અવસર રંગેચંગે યોજાશે, નાગ પાંચમના દીવસે ભવ્ય ભજન સંતવાણીમા જાનવીબેન દવે ભજનની રમઝટ બોલાવી આમંત્રિત મહેમાનોને ભક્તિના રંગે રંગાવશે. બાળ ગોપાલોનુ બટુક ભોજન સહિત વિવિધ ધાર્મિક કાર્યકમોનુ આયોજન કરાયું, જાહેર જનતાને પોલીસ પરિવાર કલ્યાણ સંઘ દ્વારા ભાવભર્યું સ્વાગત
Maheshbhai uteriya

- Kalybhai MaruniyaSurendranagar, Gujarat🙏on 28 August
- User2259Dhrangadhra, Surendranagar🙏on 13 August
More news from Banas Kantha and nearby areas
- ઉદેપુર હાઇવે ગંભીર અકસ્માત..1
- મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગતરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા1
- #danta#ambaji#pandaliya#pollis#forest2
- https://www.instagram.com/reel/DSRbmdgjGb7/?igsh=cG03c3dtdXplNjF11
- फर्जी पुलिस गिरोह गिरफ्तार: सूरत जिले में व्यापारी से 13 लाख रुपये की लूट! #viralrbharatexpressnews1
- https://youtube.com/shorts/o4BMmsxM0tM?feature=share1
- માવજત મીતલ પટેલ એક હકારાત્મક અભિગમ.1
- બાવલચૂડી મુદ્દે મેવાણીનું નિવેદન. આરોપી બચશે નહીં,નિર્દોષ દંડાશે નહીં! બાવલચુડી સરપંચ ના પુત્ર અજય ચૌહાણ નું અમદાવાદ સિવિલ ખાતે સારવાર દરમિયાન મોત...... થોડાંક દિવસો પહેલાં બાવલચુડી-છાપી રોડ પર અવાવરું જગ્યાએ થી લોહીલુહાણ હાલતમાં માં મળી હતી આવ્યો હતો સરપંચ પુત્ર પોલીસ એ માનવતા નેવે મુકી ફરિયાદ ના લેતા પરીવાર ના ન્યાય માટે વલખાં... પરિવાર ના સભ્યો દ્વારા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે થી લાશ લેવાનો ઈનકાર.... જ્યાં સુધી આરોપી ને હાજર ના કરાય ત્યાં સુધી લાશ ન લેવાની પરિવાર ના સભ્યો ની માંગ.... ફરિયાદ ના લેવા અને અધિકારીઓ દ્વારા ટેલિફોનિક પ્રેશર કરતાં અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા પરિવાર ની માંગ.... Sit નું ગઠન કરી કસુરવારો નક્કી ના થાય ત્યાં સુધી લાશ ન સ્વીકારવા પરીવાર મક્કમ1
- બાઇક ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ1