ડેરોલગામ બડિયાદેવ મંદિરથી બીલીયાપુરા નાડા (કાલોલ-પાનડુ રોડ પર) સુધી ડેરોલગામ ગ્રામ પંચાયત દ્વારા સરકારી નેડિયામા પુરાણ કરી વરસાદી પાણીનો નિકાલ અટકાવતા સને 2010-2011 થી સતત વિવિધ ક્ષેત્રે રજુઆતો કરવામા આવી છે.તાલુકા સ્વાગત કાર્યક્રમ 2010-2011મા રજુઆત કરતા જે તે સમયના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર શ્રી ના મૌખિક માર્ગદર્શન હેઠળ અમોએ મામલતદાર કોર્ટ,કાલોલ (પંચમહાલ) મા કલમ-5 હેઠળ મામલતદાર કોર્ટ,કાલોલ (પંચમહાલ)મા દાવા અરજી તા-17-04-2011થી દાવા અરજી દાખલ કરતા સદર કેસ 2015 સુધી ચાલ્યો હતો.સદર દાવા અરજી સામે મામલતદાર કોર્ટ,કાલોલ (પંચમહાલ) દ્વારા ડેરોલગામ ગ્રામ પંચાયત દ્વારા નાડિયામા કરેલ અવરોધ દૂર કરવા હુકમ કરેલ.,જેનો ડેરોલગામ ગ્રામ પંચાયત ના તલાટી કમમંતરીશરીઓ દ્વારા કરવામા આવતો નથી.કોર્ટ ઓફ કનટેમ દાખલ કરવા છતાંય તેમ જ વડી કચેરીએથી અવારનવાર સુચનાઓ આપવા છતાંય સરમુખત્યાર શાહી ચલાવવામા આવે છે જે લોકશાહી રાજયનુ ખુલ્લેઆમ અપમાન બરાબર છે.:-રાજેન્દ્ર પટેલ

- હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે વિવિધ રમતોની સ્પર્ધાનું આયોજન કરાયું1
- છોટાઉદેપુર LCBની મોટી કાર્યવાહી1
- બાલાસિનોરમાંથી રૂ. 2.37 કરોડનો ગાંજો ઝડપાયો: રત્નાજીના મુવાડા ગામેથી 473 કિલો ગાંજા સાથે પોલીસે એકને ઝડપ્યો; એરંડાના છોડની આડમાં છુપાવેલા 258 છોડ મળ્યા.મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રત્નાજીના મુવાડા ગામેથી પોલીસે રૂ. 2.37 કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે. ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.બાલાસિનોરમાં રૂ. 2.37 કરોડનો ખેતરમાં વાવેતર કરેલ ગાંજો ઝડપાયો જિલ્લા પોલીસવડા સફીન હસન અને નાયબ પોલીસવડા કમલેશ વસાવા દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ અંતર્ગત, બાલાસિનોર ટાઉન પીઆઈ એ.એન. નિનામાને બાતમી મળી હતી કે, વડદલા તાબે રત્નાજીના મુવાડા ગામે એક ખેતરમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થયું છે.1
- Post by Shah Rajab1
- ભરૂચ પોલીસે આંતરરાજ્ય દેહવ્યાપાર કૌભાંડનો કર્યો પર્દાફાશ બાંગ્લાદેશથી લાવવામાં આવેલી 14 મહિલાઓને મુક્ત કરાઈ, 4 આરોપીઓ ઝડપાયા બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ગેરકાયદેસર રીતે ભારત લાવી દેહવ્યાપારમાં ધકેલવાના મોટા આંતરરાજ્ય કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની સંયુક્ત કાર્યવાહીમાં ભરૂચ શહેરના અલફારૂક પાર્ક સોસાયટીમાંથી 14 પીડિત મહિલાઓને મુક્ત કરાવી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગ દ્વારા અંદાજે 60 જેટલી મહિલાઓને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત લાવી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દેહવ્યાપાર માટે મોકલવામાં આવતી હતી. મહિલાઓને પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ-અલગ રાજ્યોમાં ખસેડવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની કાર્યવાહી દરમિયાન અલફારૂક પાર્ક સોસાયટીમાંથી 12 બાંગ્લાદેશી તથા અન્ય 2 મળી કુલ 14 પીડિત મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. આ દેહવ્યાપાર કૌભાંડમાં સક્રિય એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ફારૂક સોયેબ નાઝીમખાન સઈદખાન, રઈશ મહમદ રફીક શેખ, સુજીતકુમાર લક્ષ્મીકાંત ઝા તેમજ એક મહિલાનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારુક શેખની પૂછપરછ દરમિયાન હજી વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. તપાસ દરમિયાન ભરૂચ શહેરના કેટલાક સ્પા સેન્ટરો અને ગેસ્ટ હાઉસોમાં પણ દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર નેટવર્કને ઉઘાડું પાડવા અને સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બાઈટ : અક્ષયરાજ મકવાણા, એસ.પી. ભરૂચ1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- હાલોલ શહેરના ઓડ ફળિયા વિસ્તારમાં આવેલા એક મકાનમાં આગ લાગતા મચી અફરા તફરી... મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં1