ભગવાન શ્રી કૃષ્ણ સાથે અમારા વાઘરી પારધી શિકારી સમુદાય સાથે અનેક કથા/દંતકથાઓ જોડાયેલી છે જે પૈકીની એક .. ---------------------------------------------------------- ભગવાન શ્રી કૃષ્ણનુ એ વચન જેને અમારી પારધી (વાઘરી) આદિજાતિ આજેપણ અનુસરે છે...🏹 ભગવાન શ્રી કૃષ્ણ અને અમારી વનવાસી શિકારી આદિજાતિઓ (ભીલ/પારધી/વાઘરી) સાથે યુગનો નાતો...🏹 લોકકથા પ્રમાણે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું એનાં 36 વર્ષ સુધી યાદવકુળ આવેશમાં આવી ગયા હોવાથી અંદરો અંદર એકબીજા સાથે ઝઘડવા લાગ્યા હતા, તેઓના કલેશથી દુ:ખી થઇને ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ મંદિરથી અંદાજે પાંચ કિ.મી. દૂર આવેલ વેરાવળ પંથકમાં આત્મશાંતિ માટે આવ્યા હતા, શ્રીકૃષ્ણ જયારે ધ્યાનમગ્ન અવસ્થામાં હતા ત્યારે ઝરા નામના પારધીએ પ્રભુના ચરણ જોયા, ચમક સાથેના આ ચરણ જોઈ ઝરાને લાગ્યું કે તે કોઈ મૃગની આંખ છે, જેથી તેણે એ બાજુ તીર છોડી દીધું અને એ તીર સીધું ભગવાન કૃષ્ણના ડાબા પગમાં જઈને લાગ્યું... પારધીએ નજીક જઈને જોયું તો તીર ભગવાન શ્રી કૃષ્ણને લાગ્યું છે... પારધી ખૂબ જ દુઃખ સાથે આત્મગ્લાનિ અનુભવે છે, ખૂબ જ વ્યથિત બની જાય છે.. પારધી : 'હે પ્રભુ મારાથી મહાપાપ થયું છે, હું આપનો ગુનેગાર છું' ભગવાન શ્રી કૃષ્ણ : 'આમાં તારો કોઈ દોષ નથી, આ તો થવાનું જ હતું અને આ તો નિયતિનો નિયમ છે માટે ડરીશ નહીં' પારધી : 'હે પ્રભુ આ ભલે નિયતિ જ હોય પરંતુ નિમિત્ત તો હું જ બન્યો અને આ જગત મને અને અમારી કોમને આપના હત્યારા કહીને કલંકિત માનશે એનું શું..? આનુ પ્રાયશ્ચિત કરવાનો અને કલંક માંથી અમને ઉગારી લો, અમને મારગ બતાવો પ્રભુ' ભગવાન શ્રી કૃષ્ણ : આપના કુળમાં મારું સ્થાન રાખજો અને મારા આદર્શોને જાળવજો (તથાસ્તુ) ------------------------------------------------------ 🏹 ભગવાન શ્રી કૃષ્ણના વચન અને માર્ગદર્શન આ પાંચ હજાર વર્ષ બાદ આજના યુગમાં પણ વાઘરી સમાજ દરેક શહેર કે ગામમાં શ્રી કૃષ્ણના જન્મોત્સવને આખી નાતના કહળ તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે 🏹 આજેપણ વાઘરી સમાજ દ્વારા કુળદેવીના ધાર્મિક અવસર નિમિત્તે સૌપ્રથમ ઠાકર ભાણું (ઠાકર સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણને નૈવેદ્ય) આપવામાં આવે છે... 🏹 આજેપણ વાઘરી સમાજના પંચના દેવ એવા ચારબયુમાંનુ જાયરુ આપતી વખતે સૌ પ્રથમ ઠાકર મહારાજને ફૂલની કોળી પાંખડી અર્પણ કરવામાં આવે છે... 🏹 આજેપણ ઠાકર થાળી માંડવાનો અવસર વાઘરી સમાજ દ્વારા મનાવવામાં આવે છે... ભગવાન શ્રી કૃષ્ણનો અમારા શિકારી પારધી સમુદાય સાથેનો અદ્વિતીય નાતો યુગોથી ચાલ્યો આવ્યો છે અને યુગો યુગો સુધી ચાલતો રહેવાનો, ભગવાન શ્રી કૃષ્ણનો આદેશ અને આદર્શોને અમારો સમુદાય ક્યારેય નહીં ભૂલે... જય ઠાકર મહારાજ...🙏🚩🏹 વિચરતી વિમુક્ત જનજાતિ

- *ચાઈનીઝ દોરીનો વેપાર કરતા ઈસમને રિલ નંગ સાથે ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય LCB.* #ધંધુકા #dhandhuka #chainizdori #chinesedori #amdavadgramylcb1
- Post by Hemant Thakkar1
- नोएडा दिल्ली R.K.VARMA खास रिपोर्ट।1
- ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે યુદ્ધના ધોરણે પેવર બ્લોક રોડની કામગીરી શરૂ1
- हम रोज़ AI का इस्तेमाल करते हैं, लेकिन बहुत कम लोग जानते हैं कि इसका “दिमाग” अंदर से कैसे काम करता है। वायरल हो रही यह न्यूरल नेटवर्क विज़ुअलाइज़ेशन दिखाती है कि कैसे हजारों छोटे कनेक्शन मिलकर लेयर्स बनाते हैं, डेटा से सीखते हैं और समय के साथ खुद को बेहतर करते हैं। यही तकनीक ChatGPT से लेकर इमेज, वीडियो और स्पीच AI को ताक़त देती है। #AI #ArtificialIntelligence #NeuralNetwork #MachineLearning #FutureTech #TechExplained1
- શ્રીજી વોટરપ્રૂફિંગ — એક વાર કામ, વર્ષો સુધી આરામ.1
- ताज़ा समाचार।1
- પાંચ મોપેડમાંથી વિદેશી દારૂનો 3.04 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો1
- Post by RK News1