logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Asodar

on 10 August
user_Tarun Kumar
Tarun Kumar
Anand•
on 10 August

Asodar

More news from Bharuch and nearby areas
  • આમોદ નેશનલ હાઇવે નંબર 64 હવે ભયંકર અકસ્માત ઝોન બની ગયો છે. બત્રીસી નાળાથી શમાં ચોકડી સુધીનો માર્ગ ખાડાઓ અને તૂટેલી ગટરોને કારણે અત્યંત જોખમી છે. તાજેતરમાં ઇંટો ભરેલો ટ્રક ખાડામાં ખાબકી ગટરમાં ગરકાવ થતા તંત્રની પોલ ખુલી ગઈ છે. ​મુખ્ય માર્ગની ખરાબ હાલતને કારણે સર્વિસ રોડનો ઉપયોગ કરતા નાગરિકો પણ ખુલ્લી ગટરો અને જીવલેણ ખાડાઓના ભોગ બની રહ્યા છે. અગાઉ મોપેડ સવારનો અકસ્માત માંડ ટળ્યો હતો. જંગી ટોલ ટેક્સ વસૂલ્યા પછી પણ માર્ગની આ દશા માટે કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓની બેદરકારી સીધી જવાબદાર છે. ​સ્થાનિકોમાં આક્રોશ છે, કે શું તંત્ર કોઈ મોટી, લોહીયાળ દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? જો તાત્કાલિક સમારકામ નહીં થાય, તો આગામી જાનહાનિની સંપૂર્ણ જવાબદારી તંત્રના માથે રહેશે...
    1
    આમોદ નેશનલ હાઇવે નંબર 64 હવે ભયંકર અકસ્માત ઝોન બની ગયો છે. બત્રીસી નાળાથી શમાં ચોકડી સુધીનો માર્ગ ખાડાઓ અને તૂટેલી ગટરોને કારણે અત્યંત જોખમી છે. તાજેતરમાં ઇંટો ભરેલો ટ્રક ખાડામાં ખાબકી ગટરમાં ગરકાવ થતા તંત્રની પોલ ખુલી ગઈ છે. ​મુખ્ય માર્ગની ખરાબ હાલતને કારણે સર્વિસ રોડનો ઉપયોગ કરતા નાગરિકો પણ ખુલ્લી ગટરો અને જીવલેણ ખાડાઓના ભોગ બની રહ્યા છે. અગાઉ મોપેડ સવારનો અકસ્માત માંડ ટળ્યો હતો. જંગી ટોલ ટેક્સ વસૂલ્યા પછી પણ માર્ગની આ દશા માટે કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓની બેદરકારી સીધી જવાબદાર છે. ​સ્થાનિકોમાં આક્રોશ છે, કે શું તંત્ર કોઈ મોટી, લોહીયાળ દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? જો તાત્કાલિક સમારકામ નહીં થાય, તો આગામી જાનહાનિની સંપૂર્ણ જવાબદારી તંત્રના માથે રહેશે...
    user_Daily amod news
    Daily amod news
    Bharuch•
    16 hrs ago
  • બોડેલી દબાણ હટાવ ઝુંબેશમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાએ ગામની મધ્યે 6 દુકાનો તોડી પાડી
    1
    બોડેલી દબાણ હટાવ ઝુંબેશમાં
સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે  નગરપાલિકાએ ગામની મધ્યે 6 દુકાનો તોડી પાડી
    user_Chhota udepur view
    Chhota udepur view
    Journalist Chhotaudepur•
    6 hrs ago
  • • સાબરમતી રિ - ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં ખુબ મોટા છબરડા... • વાયરલ વીડિયોની હકીકત તમે ધ્યાનથી સાંભળો...!! • ફરીવાર શું વાડજ ટેકરા ઉપર રિ - ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં RTI એક્ટિવિસ્ટનું મૃત્યુ થયું. • તેવા બનાવવાની રાહ જોઈ રહી છે સરકાર....?? • હિતેશ ઠક્કર નામ ના વ્યક્તિ ને જાન નું જોખમ છે...?? • સ્વ. બચાવ માટે સાબરમતી પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલ છે. • આવા વધુ વીડિયો જોવા માટે અમારા પેજ ને ફોલો કરો.
    1
    • સાબરમતી રિ - ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં ખુબ મોટા છબરડા... • વાયરલ વીડિયોની હકીકત તમે ધ્યાનથી સાંભળો...!! • ફરીવાર શું વાડજ ટેકરા ઉપર રિ - ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં RTI એક્ટિવિસ્ટનું મૃત્યુ થયું. • તેવા બનાવવાની રાહ જોઈ રહી છે સરકાર....?? • હિતેશ ઠક્કર નામ ના વ્યક્તિ ને જાન નું જોખમ છે...?? • સ્વ. બચાવ માટે સાબરમતી પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલ છે. • આવા વધુ વીડિયો જોવા માટે અમારા પેજ ને ફોલો કરો.
    user_Rathod Pramodsinh
    Rathod Pramodsinh
    Journalist Ahmedabad•
    6 hrs ago
  • અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરીના દૃશ્ય પર મોક ડ્રીલ યોજયો
    1
    અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરીના દૃશ્ય પર મોક ડ્રીલ યોજયો
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Bharuch•
    8 hrs ago
  • “कोई मुस्लिम लड़का दिखा तो हम कारवाई करेंगे तो बदनामी आपके होटल की होगी!” गुजरात के अहमदाबाद के नरोदा में 11 दिसंबर को होटल में एक अंतरधार्मिक जोड़े के ठहरने की सूचना मिलने पर, एक हिंदूवादी दल के सदस्यों ने कई होटलों पर छापा मारा! जब उन्हें वह जोड़ा नहीं मिला, तो उन्होंने होटल के कर्मचारियों को मुस्लिम पुरुषों और हिंदू महिलाओं को एक साथ रहने देने के खिलाफ चेतावनी दी! इसके बाद यह हिंदूवादी समूह 2-3 और होटलों में गया और इसी तरह की धमकियाँ दीं और चेतावनी दी कि अगर ऐसे जोड़ों को ठहराया गया तो उनका दल "कार्रवाई" करेगा तो होटलों की "प्रतिष्ठा को नुकसान" होगा!
    1
    “कोई मुस्लिम लड़का दिखा तो हम कारवाई करेंगे तो बदनामी आपके होटल की होगी!”
गुजरात के अहमदाबाद के नरोदा में 11 दिसंबर को होटल में एक अंतरधार्मिक जोड़े के ठहरने की सूचना मिलने पर, एक हिंदूवादी दल के सदस्यों ने कई होटलों पर छापा मारा! जब उन्हें वह जोड़ा नहीं मिला, तो उन्होंने होटल के कर्मचारियों को मुस्लिम पुरुषों और हिंदू महिलाओं को एक साथ रहने देने के खिलाफ चेतावनी दी!
इसके बाद यह हिंदूवादी समूह 2-3 और होटलों में गया और इसी तरह की धमकियाँ दीं और चेतावनी दी कि अगर ऐसे जोड़ों को ठहराया गया तो उनका दल "कार्रवाई" करेगा तो होटलों की "प्रतिष्ठा को नुकसान" होगा!
    user_MAKKI TV NEWS
    MAKKI TV NEWS
    Journalist Ahmedabad•
    12 hrs ago
  • મહેસાણાના ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓને સોટીઓથી માર માર્યો, ક્લાસરૂમના CCTV ફૂટેજ આવ્યા સામે
    1
    મહેસાણાના ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓને સોટીઓથી માર માર્યો, ક્લાસરૂમના CCTV ફૂટેજ આવ્યા સામે
    user_Nil Patel
    Nil Patel
    Journalist Ahmedabad•
    16 hrs ago
  • Post by AAJ KI KHABAR1111
    4
    Post by AAJ KI KHABAR1111
    user_AAJ KI KHABAR1111
    AAJ KI KHABAR1111
    Journalist Ahmedabad•
    20 hrs ago
  • ભડકોદ્રાના સર્જન ટાવર બિલ્ડિંગમાં નિયમિત મેન્ટેનન્સ ચૂકવવા છતાં મૂળભૂત સુવિધાઓથી વંચિત
    1
    ભડકોદ્રાના સર્જન ટાવર બિલ્ડિંગમાં નિયમિત મેન્ટેનન્સ ચૂકવવા છતાં મૂળભૂત સુવિધાઓથી વંચિત
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Bharuch•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.